સૌપ્રથમ અનૂરાધા પૌડવાલના મધુર કંઠે આ બંગાળી ગાયન સાંભળો :
એક બંગાળી મિત્રના પ્લેલિસ્ટમાં આ ગીત સંભાળતાજ agent vinod નું આ ગીત સાંભર્યું :
મને ખ્યાલ હતો કે આ ધૂન બોની એમ. નાં રાસ્પુતીનમાં આવે છે....
થોડું back trace કર્યું તો જાણ્યું કે આ ધૂન તો ઘણા યુરોપી-બાલ્કન દેશો - તુર્કી-અલ્બાનિયા-યુગોસ્લાવિયા-બોસ્નિયા-હ્ર્ત્ઝેગોવીના-બલ્ગેરિયા-સર્બિયામાં વર્ષોથી પ્રચલિત છે. ક્યાંક પ્રેમ ગીત તો ક્યાંક જેહાદી ગીત તરીકે....
કેટલાક variants અત્રે શેર કર્યા છે :
અદેલા
પેવા નામે બલ્ગેરિયન માનુનીએ
એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે
- હૂઝ ઇઝ ધીસ સોંગ ? જેમાં ઘણા દેશનાં લોકો
ની આ ધૂન પ્રત્યેની
લાગણી અને અન્ય દેશ-જાતિ પ્રત્યેનો પૂર્વગ્રહ-નફરત-અસહિષ્ણુતા નું
સરસ વિવરણ જુઆ મળે
છે.
થોડું back trace કર્યું તો જાણ્યું કે આ ધૂન તો ઘણા યુરોપી-બાલ્કન દેશો - તુર્કી-અલ્બાનિયા-યુગોસ્લાવિયા-બોસ્નિયા-હ્ર્ત્ઝેગોવીના-બલ્ગેરિયા-સર્બિયામાં વર્ષોથી પ્રચલિત છે. ક્યાંક પ્રેમ ગીત તો ક્યાંક જેહાદી ગીત તરીકે....
કેટલાક variants અત્રે શેર કર્યા છે :
વિશેષ માહિતી અહીં ઉપલબ્ધ છે :
http://www.everybodys-song.net/inspiratio_story.php
http://everybodys-song.blogspot.in/
http://www.everybodys-song.net/inspiratio_story.php
http://everybodys-song.blogspot.in/
No comments:
Post a Comment