Saturday, June 22, 2013

song : aisa sama na hota

લતાજી નાં કંઠે તેમજ પંચમદાનાં સંગીતે અન્જાનના પ્રમાણમાં સામાન્ય શબ્દોને અનેરી ઊંચાઈ બક્ષી છે.


આ ગીતનું audio વર્ઝન કોઈ સારી સાઊન્ડ સિસ્ટમમાં high bass setting સાથે ગજાવો....it will be bliss for ears & mind !

પ્રથમ બે સ્ટાંઝા વચ્ચે RDB તેમનાં સુરોથી જ ક્યાંક અલગ આકાશમાં લઈ જશે ( 3:22 to 4:12 ) again followed by lataji's heavenly voice होऒऒ.......राहें वोही वादी .....

Just ignore video & movie , its a great combination of superlative composition & divine singing.


Monday, June 3, 2013

place : Bhadkeshwar mahadev - Dwarka

દ્વારકામાં ભડકેશ્વર મહાદેવનું લોકેશન મસ્ત છે.
કિનારાથી આશરે ૧૫૦ મીટર દૂર દરિયામાં ખડક પર મહાદેવ સ્થાપિત છે.
જ્યારે દરિયામાં ભરતી હોય ત્યારે ત્યાં સુધી પહોંચવાના માર્ગ પર કમર સુધી પાણી - ઉછળતાં મોજા હોય છે.
માર્ગમાં બરાબર વચ્ચે રાખેલ દોરડું પકડીને ત્યાં સુધી પહોંચવાનું.
છેલ્લા રવિવારે બપોરે ભરતીની peak હતી ત્યારેજ ત્યાં ગ્યાતા.
મજા આવી ગઈ !

ગુગલમાં સર્ચ કરતાં આ ક્લિપ મળી.

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.