Saturday, August 15, 2009

Old ads....


"પ્રભુ પધાર્યા" પુસ્તકમાંથી જાહેરાતોનાં ફોટોગ્રાફ્સ....

**********

RADIANT ELECTRIC & MACHINERY Co.
STOCKISTS OF A.C.D.C. ELECTRIC MOTORS , DYNAMOS , ELECTROLIZERS , MEM STARTERS
&
SWITCH GEARS , LAMPS , CABLES , WELDING SETS & ELECTRODES , ARMATURE WIRES
&
EVERYTHING ELECTRICAL

**********

* અમોએ ચસ્માનાં કાચ બનાવવાનું કારખાનું ખોલ્યું છે. જેથી ચસ્માના કાચ બનાવવા માટે હવે મુંબાઈ મોકલવાની જરૂર રહેતી નથી.

* અમારા કારખાનામાં કમ્પાઉન્ડ, રીમલેશ, બાયફોકલ, સીમેન્ટેડ વિગેરે કાચ તાકીદે બનાવી આપવામાં આવે છે.
રંજનલાલ એમ. શાહ
પાનકોર નાકા......અમદાવાદ

**********

ઝુંપડીમાં અથવા બંગલામાં ગરમી સરખીજ પડે છે
તેથી જ
"રાજમહેલ આઈસ્ક્રીમ્સ"
ગરીબ તવંગર સૌ કોઈ વાપરે છે.
ફોન:૨૧૯૭-કાળુપુર બ્રીજ

**********

Friday, August 7, 2009

Movie : Anuradha

પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા (લીલા નાયડુ) સ્વેચ્છાએ એક કર્તવ્યનિષ્ઠ ડોક્ટર , નિર્મલ ચૌધરી (બલરાજ સાહની) સાથે લગ્ન કરે છે. ડોક્ટર ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ પાછળ વ્યસ્ત રહે છે અને પરિવાર પાછળ પુરતો સમય નથી ફાળવી શકતા......
નિરાશ અનુરાધા - ગીત-સંગીત પ્રત્યેનો લગાવ - ઘર છોડી પાછાં શહેર જવાનો અનુરાધાનો નિર્ણય.
અંતમાં એક વડીલ-અનુભવી ડોક્ટર (નાસિર હુસૈન) નાં આશિર્વચન અને ત્યાગ-સાધના-તપસ્યા નો જયજયકાર.

ઋષિકેશ મુખરજીની ફીલ્મ !

Wednesday, August 5, 2009

Shivaashtakam : Mr. Natwarlal

પ્રભું પ્રાણનાથં વિભું વિશ્વનાથં
જગન્નાથનાથં સદાનંદભાજં
ભવદ્ભ્વ્યભૂતેશ્વરં ભૂતનાથં
શીવં શંકરં શમ્ભુમિશાનમીડે

I recall , it appeared in high school sanskrit text book.
First 3 lines in Mr. Natwarlal style....


Mere paas aao mere dosto : you tube link

Saturday, August 1, 2009

Book : ભોજા ભગતની વાણી

ચાબખા વાંચીને મજા પડી ગઈ !
આમાં છેલ્લે પદોનું વિવરણ આપ્યું છે ( જે-તે રચના સાથે તે વાંચવાથી મામલો વધુ ક્લિઅર થાય છે )
"હાલો કીડીબાઈની જાનમાં" - તેમાં કીડી/મકોડો/મોરલો/ખજુરો/પોપટ/ધુવડ/ધોડો/ઊંટ/ઉંદર/દેડકો/વાંદરો એ બધાં રૂપક છે એ પાછળનું વિવરણ વાંચ્યા પછી ખબર પડી.
પહેલાં તો હું તેમને literally જ લેતો હતો !
 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.