Sunday, April 26, 2009

Barda hills....dharti sunehri ambar neela


જામનગર થી પોરબંદર જતાં એસ.ટી. બસની બારીમાંથી ખેંચેલ ફોટો.

Sunday, April 19, 2009

Movie : Tere Mere Sapne



આજીવન ડોક્ટરની ડાયરીઓ વાંચતા રહો
અથવા
એક વાર વિજય આનંદ-દેવ આનંદ-મુમતાઝ ની આ ફીલ્મ જોઈ લો ,
વાત એક જ છે !

wordle , meghdoot



વિનાયક રાઝદાનનાં બ્લોગ પર ગીતા , કુરાન તેમજ ત્રણ પોલીટીકલ પાર્ટીના ઈલેક્શન મેનીફેસ્ટોનાં wordle જોયા અને થયું રવિવારની બપોરે wordle થી રમીએ.
wordle (http://www.wordle.net/create) એ ટેગ વાદળ બનાવતું ટુલ છે ; કોઈ ફકરો કે વેબપેજની લિંકનું ઈનપુટ આપવાનું રહે છે અને તે ટુલ આપેલ ટેક્સ્ટનું ટેગ વાદળ બનાવી આપે છે ; વધારે વપરાયેલ શબ્દો ટેગ વાદળમાં વધુ મોટા દેખાશે !

****

મેઘદૂત

રામટેક થી કૈલાસ સુધીનો વાદળનો પ્રવાસ : કાલિદાસની અદભુત રચના !
તેનાં અંગ્રેજી અનુવાદનું ટેગ વાદળ .... 
simile થી ભરપુર આ રચનામાં LIKE શબ્દ વધુ આવે એ સ્વાભાવિક છે.

****

તુમ પુકાર લો
તુમ્હારા ઈન્તઝાર હૈ....
"ખામોશી" ફીલ્મમાં નર્સ રાધા (વહિદા રેહમાન) મેધદૂત સાથે !

ફૂલોં કે રંગ સે ....


ખુબજ હાલતો-ડોલતો દેવ આનંદ , અને એ પણ ટ્રેન ની અંદર !
Bently Nevada નાં vibration probe લગાવ્યા હોય તો તૈયારીમાં high-high vibration દેખાડે !

Sunday, April 12, 2009

Movie : Tere ghar ke samne


આર્કિટેક્ટ દેવ આનંદ ---- નુતન સાથે પ્રેમ ---- દેવ આનંદ-નુતન નાં પિતાઓની દુશ્મની ---- બન્નેનાં બંગલાનો કોમન સ્થપતિ દેવ આનંદ

મજેદાર ફિલ્મ !

અફલાતુન ગીતો :

દિલ કા ભંવર કરે પુકાર....
તેરે ઘર કે સામને....
તું કહાં યે બતા....

Saturday, April 4, 2009

બદલાતાં સંબોધનો : ધર્મેન્દ્રનાં પ્રેમપત્રો !

They appear sequentially just before a song 'pal pal dil ke paas tum rehti ho' in movie Blackmail (1973) , featuring Dharmendra & Rakhi Gulzar.
 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.